Prayers

(Copyright belongs to original creators)

શ્રી મહાલક્ષ્મી અષ્ટક

॥ ઇન્દ્ર ઉવાચ ॥

નમસ્તેસ્તુ મહામાયે શ્રી પીઠે સૂરપૂજિતે
શંખચક્રગદાહસ્તે મહાલક્ષ્મી નમોસ્તુતે ॥૧॥

નમસ્તે ગરૂડારૂઢે કોલાસુર ભયંકરિ
સર્વપાપ હરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે ॥૨॥

સર્વજ્ઞે સર્વવરદે સર્વદુષ્ટ ભયંકરિ
સર્વ દુ:ખહરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે ॥૩॥

સિધ્ધિ બુધ્ધિ પ્રદેદેવીભક્તિમુક્તિ પ્રદાયિની
મંત્ર મૂર્તે સદા દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે ॥૪॥

આદ્યન્ત રહિતે દેવી આદ્યશક્તિ મહેશ્વરી
યોગજે યોગસંભૂતે મહાલક્ષ્મી નમોસ્તુતે ॥૫॥

સ્થુલ સુક્ષ્મ મહારૌદ્રે મહાશક્તિ મહોદરે
મહાપાપહરે દેવી મહાલક્ષ્મી નમોસ્તુતે ॥૬॥

પદ્માસન સ્થિતે દેવી પરભ્રહ્મ સ્વરૂપિણી
પરમેશિ જગન્માત મહાલક્ષ્મી નમોસ્તુતે ॥૭॥

શ્વેતાંબર ધરે દેવી નાનાલંકાર ભૂષિતે
જગતસ્થિતે જગન્માત મહાલક્ષ્મી નમોસ્તુતે ॥૮॥

મહાલક્ષ્મયષ્ટક સ્તોત્રં ય: પઠેદભક્તિમાન્નર
સર્વસિધ્ધિમવાપ્નોતિ રાજ્યં પ્રાપ્નોતિ સર્વદા ॥૯॥

એકકાલે પઠેન્નિત્યં મહાપાપ વિનાશનમ
દ્વિકાલંય: પઠેન્નિત્યં ધનધાન્ય સમન્વિત: ॥૧૦॥

ત્રિકાલયં: પઠેન્નિત્યં મહાશત્રુવિનાશનમ્
મહાલક્ષ્મીંર્ભવેન્નિત્યં પ્રસન્ના વરદા શુભા ॥૧૧॥

॥ ઇતીન્દ્ર ક્રુત મહાલક્ષ્મી અષ્ટક સ્તોત્રં સંપૂર્ણ: ॥
॥શ્રી મહાલક્ષ્મી માતાકી જય ॥

શ્રી વૈભવ લક્ષ્મીની કૃપા મેળવવા માટે આ સ્તોત્રનો પાઠ રોજ ત્રણ વખત કરવો.

વારંવાર પાઠ કરવાથી ખુબ ખુબ સંપત્તિ મળે છે.

શ્રી લક્ષ્મીજીની આરતી

જય લક્ષ્મી માતા, મા જય લક્ષ્મી માતા
તુમકું નીશદીન સેવત (૨) હર વિષ્ણુ ધાતા જય.

બ્રહ્માણી રૂદ્રાણી કમલા; તું હી છે જગ માતા (૨)
સૂર્ય ચંદ્રમા ધ્યાવત, (૨) નારદઋષી ગુણ ગાતા જય.

દુર્ગા રૂપ નીરંજન સુખ સંપત્તિ દાતા (૨)
જો કોઇ તુમકુ ધ્યાવત (૨) અષ્ટ સિધ્ધિ ધન પાતા જય.

તુહી છે પાતાલ બસંતી તુહી શુભ દાતા (૨)
કર્મ પ્રભાવ પ્રકાશ (૨) જગનીધી હે ત્રાતા જય.

જીસ ધર થોરી બાસે જાહિમેં, ગુણ ગાતા (૨)
કર ન શકે સો કરલે (૨) ધન નહિ ધરતા જય.

તુમ બીન ધરી ન હોવે, વસ્ત્ર ન હોય રાતા
ખાનપાન કા વૈભવ, તુમ બીન કુળ દાતા. જય.

શુભ ગુણ સુંદર સુક્તા ક્ષીરનિધિ જાતા (૨)
રત્ન ચતુર્દશ તો તુમ બીન કોઇ નર પાતા જય.

આરતી લક્ષ્મીજીકી જો કોઇ નર ગાતા (૨)
ઉર આનંદ અતિ ઉમંગે પાર ઉપર જાતા જય.

ભીતર ચર જગત બસાવે, કર્મ પ્રાણ દાતા (૨)
રામપ્રતાપ મૈયાકી શુભ દ્રષ્ટિ ચાહતા જય.

॥ શ્રી સુક્તમ ॥
મંત્ર – ૧

હરિ : ૐ ॥ હિરણ્યવર્ણા હરિણી સુવર્ણરજતસ્ત્રજામ્ |
ચન્દ્રાં હિરણ્યમયીં લક્ષ્મીં જાતવેદો મ આવહ ॥૧॥

તાં મ આવહ જાતવેદો લક્ષ્મીમનપગામિનીમ્ |
યસ્યાં હિરણ્યં વિન્દેયં ગામશ્વં પુરુષાનહમ્ ॥૨॥

અશ્વપૂર્વાં રથમધ્યાં હસ્તિનાદપ્રબોધિનીમ્ |
શ્રિયં દેવીમુપહવયે શ્રીર્માંદેવી જુષતામ્ ॥૩॥

કાસોસ્મિતાં હિરણ્યપ્રાકારાં
આદ્રાઁ જવલન્તીં તૃપ્તાં તર્પયન્તીમ |
પદ્મેસ્થિતાં પદ્મવર્ણાં
તામિહોપહવયેશ્રિયમ્ ॥૪॥

ચંદ્રા પ્રભાસાં યશસા જવલન્તીં
શ્રિયં લોકે દેવજુષ્ટામુદારામ |
તાં પદ્મિનીમીં શરણમહં
પ્રપદ્યેડલક્ષ્મીર્મેનશ્યતાં ત્વાં વૃણે ॥૫॥

॥ શ્રી સુક્તમ ॥
મંત્ર – ૨

આદિત્યવર્ણે તપસોડધિજાતો
વનસ્પતિસ્તવવૃક્ષોથ બિલ્વ: |
તસ્ય ફલાનિ તપસાનુદન્તુ
માયાન્તરાયાશ્ય બાહ્યા અલક્ષ્મીં ॥ ૧ ॥

ઉપૈતુ માં દેવસખ: કીર્તિષ્વમણિના સહ |
પ્રાદુર્ભૂતો સુરાષ્ટ્રેડસ્મિન કીર્તિમૃદ્ધિં દદાતુ મે ॥ ૨ ॥

ક્ષુત્પિપાસામલાં જયેષ્ઠાં અલક્ષ્મીં નાશયામ્યહમ |
અભૂતિમસમૃદ્ધિં ચ સર્વાનિર્ણુદ મે ગૃહાત્ ॥ ૩॥

ગન્ધદ્વારાં દુરાધર્ષા નિત્યપુષ્ટાં કરીષિણીમ |
ઇશ્વરી સર્વભૂતાનાં તમિહોપહવયે શ્રિયમ ॥ ૪ ॥

મનસ: કામમાકૂતિં વાચ: સત્યમશીમહિ |
પશૂનાં રૂપમન્ન્સ્ય મયિ શ્રી : શ્રયતાં યશ: ॥ ૫॥

॥ શ્રી સુક્તમ ॥
મંત્ર - ૩

કર્દમેન પ્રજાભૂતા મચિ સંભવ કર્દમ |
શ્રિયં વાસય મે કુલે માતરં પદ્મમાલિનીમ ॥ ૧ ॥

આપ: સ્ત્રજંતુ સ્નિગ્ધાનિ ચિકલિત વસ મે ગૃહે |
નિ ચ દેવીં માતરં શ્રિયં વાસય મે કુલે ॥ ૨ ॥

આદ્રાઁ પુષ્કરિણીં પુષ્ટિં પિંગલાં પદ્મમાલિનીમ |
ચન્દ્રાં હિરણ્મયીં લક્ષ્મીં જાતવેદો મ આવહ ॥ ૩ ॥

આદ્રાઁ ય: કરિણીં યષ્ટિં સુવર્ણા હેમમાલિનીમ |
સૂર્યાં હિરણ્મયીં લક્ષ્મીં જાતવેદો મ આવહ ॥ ૪ ॥

તાં મ આવહ જાતવેદો લક્ષ્મીમનપગામિનીમ |
યસ્યાં હિરણ્યં પ્રભૂતં ગાવો
દાસ્યોશ્વાન વિન્દેયં પુરુષાનહમ ॥ ૫ ॥

॥ શ્રી સુક્તમ ॥
મંત્ર – ૪

ય: શુચિ: પ્રયતો ભૂત્વા જુહુયાદાજયમન્વહમ |
સૂક્તં પંચદશર્ચં ચ શ્રીકામ: સતતં જપેત ॥ ૧ ॥

પદ્માનને પદ્મઉરુ પદ્માક્ષિ પદ્મસંભવે |
તન્મે ભજસિ પદ્માક્ષિ યેન સૌખ્યં લભામ્યહમ ॥ ૨ ॥

અશ્વદાયૈ ગોદાયૈ ધનદાયૈ મહાધને |
ધનં મે લભતાં દેવિ સર્વકામાંશ્ય દેહિ મે ॥ ૩ ॥

પદ્માનને પદ્મવિપજ્ઞપત્રે પદ્મપ્રિયે પદ્મદલાયતાક્ષિ |
વિશ્વપ્રિયે વિષ્ણુમનોનુ કૂલે
ત્વત્પાદપદ્મં મચિ સંનિધત્સ્વ ॥ ૪ ॥

પુત્રપૌત્રં ધનંધાન્યં હસ્ત્યશ્વાદિગવેરથમ |
પ્રજાનાં ભવસિ માતા આયુષ્યમન્તં કરોતુ મે ॥ ૫ ॥

ધનમગ્રિર્ધનં વાયુર્ધનં સૂર્યો ધનં વસુ :
ધનમિન્દ્રો બૃહસ્પતિર્વરૂણં ધનમસ્તુ મે ॥ ૬ ॥

વૈનતેય સોમં પિબ સોમં પિબતુ વૃત્રહા |
સો મં ધનસ્ય સોમિનો મહ્યં દદાતુ સોમિન: ॥ ૭ ॥

ન ક્રોધો ન ચ માત્સર્યં ન લોભો નાશુભામતિ: |
ભવન્તિ કૃતપુણ્યાનાં ભક્તાનાં શ્રીસૂક્તં જપેત ॥ ૮ ॥

સરસિ જનિલયે સરોજહસ્તે ધવલતરાંશુકગન્ધમાલ્યશોભે |
ભગવતિ હરિવલ્લભે મનોજ્ઞે
ત્રિભુવનભૂતિકરિ પ્રસીદ મહ્યમ ॥ ૯ ॥

વિષ્ણુપત્નીં ક્ષમાં દેવી માધવીં માધવપ્રિયામ |
લક્ષ્મી પ્રિયસખીં દેવી નમામ્યચ્યુતવલ્લભામ ॥ ૧૦ ॥

મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચ ધીમહિ |
તન્નૌલક્ષ્મી: પ્રચોદયાત ॥ ૧૧ ॥

શ્રર્વર્ચસ્વમાયુષ્યમારોગ્યમાવિધાચ્છોભમાનં મહીયતે |
ધાન્યં ધનં પશું બહુપુત્રલાભં શતસંવત્સરં દીર્ધમાયુ: ॥ ૧૨ ॥

॥ ઇતી શ્રી સુક્તમ સમાપ્તમ ॥